રાજકોટ એઇમ્સમાં ઇન્ટર્ની સાથે છેડતી, નર્સિંગ ઓફિસર સામે ફરિયાદ

રાજકોટ એઇમ્સમાં ઇન્ટર્ની સાથે છેડતી, નર્સિંગ ઓફિસર સામે ફરિયાદ

રાજકોટ એઇમ્સમાં ફિમેલ ઇન્ટર્ને નર્સિંગ ઓફિસર લલિત શર્મા સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે. આરોપ છે કે તેમણે ઇન્ટર્નના ખભા અને કમર પર હાથ મૂકી અડપલાં કર્યા અને દ્વિઅર્થી ભાષામાં વાત કરી. ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી ધરપકડની તજવીજ શરૂ કરી છે. ઘટનાને પગલે ઇન્ટર્ન અને રેસિડેન્ટ ડોક્ટર્સે હડતાળ પાડી ડે.ડાયરેક્ટરને આરોપીને ટર્મિનેટ કરવાની માંગ કરી હતી.

Source: Aajkaal Gujarati

More in Crime

Read the live feed on ZapIndies