પંજાબ સરહદ પર બે પાકિસ્તાની ઘુસણખોરો ઠાર

પંજાબ સરહદ પર બે પાકિસ્તાની ઘુસણખોરો ઠાર

પંજાબના તરનતારન જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદ પર BSFએ બે પાકિસ્તાની ઘુસણખોરોને ઠાર માર્યા છે. બંને ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને ચેતવણી ન માનતા ગોળીબાર કરવામાં આવ્યો. મૃતકોની ઓળખ થઈ નથી, પોલીસ પોસ્ટમોર્ટમ કરી રહી છે. BSF અને પાકિસ્તાન રેન્જર્સ વચ્ચે ટૂંક સમયમાં બેઠક થવાની અપેક્ષા છે.

Source: Aajkaal Gujarati

More in Crime

Read the live feed on ZapIndies