રાજકોટમાં 20 ખેડૂતોની 130 વીઘા જમીન, જેની બજાર કિંમત 43.53 કરોડ છે, તે માત્ર 2.15 કરોડમાં પચાવી પાડવાના આરોપમાં અલ્પેશ દોંગા અને તેના સાથી અક્ષિત અકબરીની ધરપકડ કરવામાં આવી છે. SITએ દોંગાની ઓફિસેથી 152 જમીન દસ્તાવેજો કબજે કર્યા છે. આરોપીઓ સામે 12 ગુના નોંધાયા છે અને વધુ તપાસ ચાલી રહી છે.
ખેડૂતોની 43.53 કરોડની જમીન 2.15 કરોડમાં પચાવી, અલ્પેશ દોંગા ઝડપાયો
Source: Aajkaal Gujarati