વિદ્યાસહાયક ભરતીનો બીજો તબક્કો 13 ઓક્ટોબરથી, 63 શિક્ષણ અધિકારીઓની બદલી

વિદ્યાસહાયક ભરતીનો બીજો તબક્કો 13 ઓક્ટોબરથી, 63 શિક્ષણ અધિકારીઓની બદલી

ગુજરાત સરકારે ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમની વિદ્યાસહાયક ભરતીના બીજા તબક્કાની જાહેરાત કરી છે, જે 13 થી 15 ઓક્ટોબર 2026 દરમિયાન યોજાશે. ઉમેદવારો 8 ઓક્ટોબરે બપોરે 12 વાગ્યાથી ઓનલાઇન કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. બિનઅનામત કેટેગરીનો મેરિટ કટ-ઓફ 64.7797 છે. આ સાથે શિક્ષણ વિભાગે વર્ગ-2ના 63 અધિકારીઓની તાત્કાલિક અસરથી સામૂહિક બદલી કરી છે.

Source: Gujarat First

More in Top Stories

Read the live feed on ZapIndies