બાંગ્લાદેશના 35 વર્ષીય મોરૂ મિયાં એક ઓરડાની ઝૂંપડીમાં રહે છે અને ભીખ માંગીને પરિવાર ચલાવે છે. તેમની 21 પત્નીઓ હોવાનો કિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મોરૂએ કહ્યું કે મહિલાઓએ જ તેમને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. દરરોજ એક પત્ની સાથે ભીખ માંગવા જાય છે, પરંતુ બધાના નામ યાદ રાખી શકતા નથી.
બાંગ્લાદેશમાં ભિખારીની 21 પત્નીઓ, નામ યાદ રાખવામાં મુશ્કેલી
Source: Gujarat First