ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં જાહેર પ્રચાર પૂરો થતાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જામ્યો છે. હવે તમામ પક્ષો મતદારોને રીઝવવા ડોર-ટુ-ડોર જનસંપર્ક અભિયાનમાં ઉતર્યા છે. ભાજપ વિકાસ કાર્યો અને યોજનાઓના આધારે મત માંગી રહ્યો છે, કોંગ્રેસ સ્થાનિક સમસ્યાઓ ઉઠાવી રહ્યો છે, જ્યારે 'આપ'ની સક્રિયતાએ મુકાબલો રોમાંચક બનાવ્યો છે.
જીએમસી ચૂંટણી: જાહેર પ્રચાર શાંત, પક્ષો ડોર-ટુ-ડોર પ્રચારમાં
Source: Gujarat First