ગાંધીનગર મનપા ચૂંટણી: 44 બેઠકો માટે કાલે મતદાન

ગાંધીનગર મનપા ચૂંટણી: 44 બેઠકો માટે કાલે મતદાન

ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો માટે 11 ઓક્ટોબરે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે, જેમાં 130 ઉમેદવારો મેદાનમાં છે. કુલ 2.59 લાખ મતદારો 295 મતદાન મથકો પર મતાધિકારનો ઉપયોગ કરશે. 90 સંવેદનશીલ અને 6 અતિસંવેદનશીલ મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે. 13 ઓક્ટોબરે મતગણતરી બાદ પરિણામ જાહેર થશે.

Source: Gujarat First

More in Politics

Read the live feed on ZapIndies