વોટ ચોરીના આક્ષેપો વચ્ચે વિપક્ષના 10 નેતાઓએ રાષ્ટ્રપતિને મેમોરેન્ડમ સોંપ્યું

વોટ ચોરીના આક્ષેપો વચ્ચે વિપક્ષના 10 નેતાઓએ રાષ્ટ્રપતિને મેમોરેન્ડમ સોંપ્યું

મતદાર યાદીમાં ગેરરીતિઓ અને વોટ ચોરીના આક્ષેપો વચ્ચે ઇન્ડિયા ગઠબંધનના 10 નેતાઓએ શુક્રવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળીને મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવા મેમોરેન્ડમ સોંપ્યું. રાષ્ટ્રપતિએ પુરાવા રજૂ કરવા જણાવ્યું છે. વિપક્ષે સોમવારે સુપ્રીમ કોર્ટમાં જવાની જાહેરાત કરી છે.

Source: Gujarat First

More in Politics

Read the live feed on ZapIndies