ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી નામ દૂર કરવાની અરજીઓ પર મર્યાદા નક્કી કરી છે. નવા નિયમ મુજબ, દાવા-વાંધાના સમયગાળા દરમિયાન વ્યક્તિ વધુમાં વધુ 10 અને સામાન્ય દિવસોમાં દર મહિને 5 ફોર્મ 7 અરજીઓ ઓનલાઈન અને ઓફલાઈન સબમિટ કરી શકશે. આ પગલું અનાવશ્યક વાંધાઓ અને ચૂંટણી અધિકારીઓના કાર્યભારને ઘટાડવા માટે લેવાયું છે.
ચૂંટણી પંચે ફોર્મ 7 અરજીઓની સંખ્યા પર મર્યાદા નક્કી કરી
Source: VTV Gujarati