INDIA ગઠબંધનના વરિષ્ઠ નેતાઓએ રાષ્ટ્રપતિને મળીને ચૂંટણી પ્રક્રિયા અંગેની ચિંતાઓ રજૂ કરી અને બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ કરી. રાહુલ ગાંધીએ કહ્યું કે રાષ્ટ્રપતિએ 'વોટ ચોરી'ના આરોપો ફગાવ્યા નથી, પરંતુ પુરાવા માંગ્યા છે. હવે ગઠબંધન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત સાથે પણ મુલાકાત કરશે.
રાષ્ટ્રપતિ મળ્યા બાદ INDIA ગઠબંધન હવે CJI ને મળશે
Source: VTV Gujarati