જૂનાગઢમાં ભૂગર્ભ ગટર, પાણીની પાઇપલાઇન અને રસ્તાના વિકાસકામોમાં ભ્રષ્ટાચાર અને ખામીયુક્ત આયોજનના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયું છે. વિપક્ષ નેતા લલિત પરસાણાએ કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે, જ્યારે મનપાએ આરોપો ફગાવી દરોજ સાઇટ વિઝિટ અને તાત્કાલિક સમારકામનો દાવો કર્યો છે. 2021થી ચાલતું ભૂગર્ભ ગટરનું કામ સમયસર પૂર્ણ ન થતાં સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે.
જૂનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના આરોપ, મનપાએ ફગાવ્યા
Source: TV9 Gujarati