અમેરિકામાં 2 લાખ ભારતીય મૂળના મતદારોનાં નામ કપાવાની આશંકા

અમેરિકામાં 2 લાખ ભારતીય મૂળના મતદારોનાં નામ કપાવાની આશંકા

અમેરિકામાં 2026ની મધ્યસત્ર ચૂંટણી પહેલાં ટ્રમ્પ વહીવટીતંત્રની નાગરિકતા ચકાસણીને કારણે ભારતીય મૂળના આશરે 2 લાખ મતદારોનાં નામ મતદાર યાદીમાંથી દૂર થવાની આશંકા છે. SAVE ડેટાબેઝની જૂની કે અધૂરી માહિતીને કારણે કાયદેસર નાગરિકો પણ શંકાના દાયરામાં આવી શકે છે. જોકે, આટલી સંખ્યામાં નામ દૂર કરવાનો સત્તાવાર નિર્ણય થયો હોવાની પુષ્ટિ નથી.

Source: Gujarat First

More in Politics

Read the live feed on ZapIndies