6 બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપ, TVK અને AINRC આગળ

6 બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપ, TVK અને AINRC આગળ

દેશના ત્રણ રાજ્યો અને પુડુચેરીની કુલ 6 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીની મતગણતરી 9 ઓક્ટોબરે ચાલી છે. પશ્ચિમ બંગાળની નંદીગ્રામ અને રેજીનગરમાં ભાજપ, તમિલનાડુની ધારાપુરમ અને મદુરાંતકમમાં TVK તથા આસામની નગાંવ લોકસભા બેઠક પર ભાજપ આગળ છે. પુડુચેરીની થટ્ટનચાવડીમાં AINRCએ જીત મેળવી છે.

Source: Gujarat First

More in Politics

Read the live feed on ZapIndies