સદીનો સૌથી શક્તિશાળી 'સુપર અલ નીનો' સક્રિય

સદીનો સૌથી શક્તિશાળી 'સુપર અલ નીનો' સક્રિય

પ્રશાંત મહાસાગરમાં દરિયાઈ તાપમાન 3.5 ડિગ્રી સેલ્સિયસ વધતાં સદીનો સૌથી શક્તિશાળી 'સુપર અલ નીનો' સક્રિય થયો છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી તે પીક પર રહેશે. શિયાળામાં ઠંડી 1-2 ડિગ્રી ઓછી અનુભવાશે અને માવઠું વધશે, જ્યારે ઉનાળામાં અકળાવનારી ગરમી પડવાની શક્યતા છે.

Source: Gujarati Jagran

More in Science & Environment

Read the live feed on ZapIndies