રાજકોટ મહાનગરપાલિકામાં ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીને સરકારી આવાસ ફાળવવાના મામલે વિવાદ ફાટી નીકળ્યો છે. ભાડાની પહોંચ પર અધિકારીની સહી નથી અને બંધ પડેલી દુકાનના લાઇટ બિલના આધારે ફાળવણી થયાનો આક્ષેપ છે. આવાસ વિભાગના આસિસ્ટન્ટ મેનેજર સહિતની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે. કમિશનર અને વિજીલન્સ દ્વારા તપાસની માંગ થઈ રહી છે.
રાજકોટમાં ડેપ્યુટી મેયરને આવાસ ફાળવવામાં ગેરરીતિનો આરોપ
Source: Gujarat First