નવસારીમાં દીપડાએ 13 વર્ષના બાળક પર હુમલો કર્યો

નવસારીમાં દીપડાએ 13 વર્ષના બાળક પર હુમલો કર્યો

નવસારીના ચીખલી તાલુકાના મીણકચ્છ ગામમાં રાત્રે વીજળી ગુલ થતાં ઘરના આંગણામાં રમતા 13 વર્ષના નૈતિક પટેલ પર દીપડાએ હુમલો કરી 15 ફૂટ ઢસડ્યો. માતાની બૂમાબૂમથી દીપડો નાસી ગયો, બાળકને માથા-કમરે ઈજા થઈ. વન વિભાગે ત્રણ પાંજરાં ગોઠવ્યાં, પરંતુ ચીખલીમાં દીપડાનો આતંક વધતાં લોકોમાં ભય છે.

Source: Aajkaal Gujarati

More in Crime

Read the live feed on ZapIndies