રાજકોટમાં કારે એક્ટિવાને ટક્કર મારી, મહિલાનું મોત

રાજકોટમાં કારે એક્ટિવાને ટક્કર મારી, મહિલાનું મોત

રાજકોટના યુનિવર્સિટી રોડ પર સાધુવાસવાણી ટી-પોઈન્ટ પાસે મોડી રાત્રે રેનોલ્ટ સ્કાલા કારે એક્ટિવાને ટક્કર મારતાં માતા-પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સારવાર દરમિયાન માતા જસુબા તલાટીયાનું મોત નીપજ્યું, જ્યારે પુત્ર ચિરાગસિંહની હાલત નાજુક છે. ફરાર કાર ચાલક સામે ગાંધીગ્રામ-૨ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

Source: Aajkaal Gujarati

More in Crime

Read the live feed on ZapIndies