દિલ્હી શીખ ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટીની ફરિયાદ પર દિલ્હી પોલીસે અરવિંદ કેજરીવાલ અને AAP નેતાઓ સામે FIR નોંધી છે. ફરિયાદમાં આરોપ છે કે AAP સમર્થકોએ ગુરુદ્વારા પરિસરમાં અશાંતિ ફેલાવી અને સોશિયલ મીડિયા પર ઘટના ખોટી રીતે રજૂ કરી. પોલીસે સોંપાયેલા વીડિયોની તપાસ શરૂ કરી છે.
ગુરુદ્વારા વિવાદમાં કેજરીવાલ અને AAP નેતાઓ સામે FIR
Source: Gujarat First