અગ્નિવીરોનો સેવાકાળ 4થી 6 વર્ષ કરાયો

અગ્નિવીરોનો સેવાકાળ 4થી 6 વર્ષ કરાયો

કેન્દ્ર સરકારે અગ્નિપથ યોજનામાં મોટો ફેરફાર કરતાં અગ્નિવીરોનો સેવાકાળ 4 વર્ષથી વધારીને 6 વર્ષ કર્યો છે. CDS જનરલ એન.એસ. રાજા સુબ્રમણીએ જણાવ્યું કે 75 ટકા અગ્નિવીરોને 2 વર્ષનો વધારાનો એંગેજમેન્ટ પીરિયડ મળશે. આ સમયગાળો પૂરો થયા બાદ ઓબ્જેક્ટિવ સિલેક્શન પ્રક્રિયા દ્વારા તેમને ફરી નિયમિત સેનામાં સામેલ થવાની તક મળશે.

Source: Gujarat First

More in Top Stories

Read the live feed on ZapIndies