મોદી સરકારે અગ્નિવીરો માટે મોટો નિર્ણય લીધો છે. હવે 25 ટકા અગ્નિવીર નિયમિત સૈનિક બનશે અને બાકીના 75 ટકાનો સેવાકાળ ચારથી વધારીને છ વર્ષ કરાયો છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ એનએસ રાજા સુબ્રમણીના જણાવ્યા મુજબ સારું પ્રદર્શન કરનારને કાયમી નોકરી મળશે. ત્રણેય સેનામાં હાલ લગભગ 3.18 લાખ અગ્નિવીર સેવા આપી રહ્યા છે.
અગ્નિવીરોની સેવા છ વર્ષ, 25% નિયમિત થશે
Source: Aajkaal Gujarati