રશિયા ગયેલો સુરતનો હીરા કારીગર ત્રણ મહિનાથી લાપતા

રશિયા ગયેલો સુરતનો હીરા કારીગર ત્રણ મહિનાથી લાપતા

રોજગારીની શોધમાં રશિયા ગયેલો સુરતનો 39 વર્ષીય હીરા કારીગર રમણીક સખવાળા છેલ્લા ત્રણ મહિનાથી લાપતા છે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પરિવારને તેમના મોતની શંકા સતાવી રહી છે. પરિવારે દિલ્હી અને મોસ્કોના અધિકારીઓ તથા વડાપ્રધાન કાર્યાલયનો સંપર્ક કર્યો છે, પણ હજુ કોઈ સત્તાવાર માહિતી મળી નથી.

Source: Aajkaal Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies