ગુજરાત સરકારે દિવાળી સહિત તહેવારો દરમિયાન ફટાકડા ફોડવા માટે રાત્રે ૮થી ૧૦ વાગ્યા સુધીનો સમય નક્કી કર્યો છે. માત્ર ગ્રીન ફટાકડાના વેચાણ અને ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે જોડિયા ફટાકડા, ફટાકડાની સિરીઝ અને લારી પર સૂર્ણ પ્રતિબંધ છે. હોસ્પિટલ, શાળા, કોર્ટ અને ધાર્મિક સ્થળોથી ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ફટાકડા ફોડવા પર પણ રોક છે.
ફટાકડા ફોડવા માટે રાત્રે ૮થી ૧૦નો સમય નક્કી
Source: Aajkaal Gujarati