બેંગલુરુમાં સિલિન્ડર મૂકતાં જ આગ, ડિલિવરી એજન્ટ બચ્યો

બેંગલુરુમાં સિલિન્ડર મૂકતાં જ આગ, ડિલિવરી એજન્ટ બચ્યો

બેંગલુરુના મલ્લેશ્વરમ વિસ્તારમાં 3 નવેમ્બરે ગેસ સિલિન્ડર ડિલિવરી દરમિયાન દરવાજે સિલિન્ડર મૂકતાં જ આગ ભભૂકી ઊઠી હતી. પ્રાથમિક માહિતી મુજબ સિલિન્ડરમાંથી લીક થતો ગેસ પ્રવેશદ્વાર પાસે પ્રગટાવેલા દીવાની જ્યોતના સંપર્કમાં આવ્યો હતો. ડિલિવરી કર્મચારી સમયસર દૂર ખસી જતાં આબાદ બચી ગયો હતો. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે અને પોલીસ તથા ફાયર બ્રિગેડે તપાસ શરૂ કરી છે.

Source: Gujarat First

More in Top Stories

Read the live feed on ZapIndies