GSEB ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા 2027: ઓનલાઇન ફોર્મ ભરવાનું આજથી શરૂ

GSEB ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા 2027: ઓનલાઇન ફોર્મ ભરવાનું આજથી શરૂ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ફેબ્રુઆરી 2027ની ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના ઓનલાઇન આવેદનપત્રો 4 નવેમ્બર, 2026થી શરૂ કર્યા છે. અરજી કરવાની છેલ્લી તારીખ 3 ડિસેમ્બર, 2026 છે, અને નિયમિત ફી સાથે રાત્રે 12 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે. સમગ્ર પ્રક્રિયા gseb.org પર થશે. નિયમિત, રિપીટર, GSOS અને પૃથ્થક કેટેગરીના તમામ વિદ્યાર્થીઓએ ફરજિયાત અરજી કરવાની રહેશે.

Source: Gujarat First

More in Top Stories

Read the live feed on ZapIndies