ઓમાનના દરિયાકિનારા નજીક ભારતીય માલવાહક જહાજ એમએસવી અલ યુસુફી પર હવાઈ હુમલામાં ગુજરાતના વતની નાવિક ગંધાર નહીમ અઝીઝનું મોત થયું છે. ઓમાન કોસ્ટ ગાર્ડે જહાજ પર સવાર બાકીના 13 ભારતીય નાવિકોને સુરક્ષિત બચાવી લીધા છે. કેન્દ્રીય શિપિંગ મંત્રી સરબાનંદ સોનોવાલે સંવેદના વ્યક્ત કરી છે અને મૃતદેહ ભારત લાવવાની વ્યવસ્થા ચાલી રહી છે.
ઓમાન નજીક ભારતીય જહાજ પર હુમલો, ગુજરાતી નાવિકનું મોત
Source: Gujarat Mitra