સુરતમાં કબ્રસ્તાનમાં માથા વિનાનું ધડ મળ્યું, એક આરોપી ઝડપાયો

સુરતમાં કબ્રસ્તાનમાં માથા વિનાનું ધડ મળ્યું, એક આરોપી ઝડપાયો

સુરતના કતારગામ ગોટાલાવાડી વિસ્તારમાં આવેલ ખ્રિસ્તી કબ્રસ્તાનમાંથી માથા વિનાનું ધડ મળી આવ્યું હતું, જ્યારે કપાયેલું માથું અલકાપુરી બ્રિજ નીચે રેલવે પાટા પરથી મળ્યું. મૃતકની ઓળખ ઓડિશાના વતની મજૂર સંજય તરીકે થઈ છે. પોલીસે એક આરોપીને પકડી લીધો છે, જેણે રૂપિયાના વિવાદમાં હત્યાની કબૂલાત કરી છે.

Source: BBC Gujarati

More in Crime

Read the live feed on ZapIndies