કેરળમાં મૌલાના સગીરા યૌન શોષણ આરોપે ઝડપાયો

કેરળમાં મૌલાના સગીરા યૌન શોષણ આરોપે ઝડપાયો

કેરળમાં અભિનેત્રી નાજરિયા નાઝિમના પહેરવેશ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર મૌલાના મુહમ્મદ નિયાસ જુહારીની 16 વર્ષની સગીરા સાથે કથિત યૌન શોષણના આરોપમાં ધરપકડ થઈ છે. કોલ્લમ જિલ્લાની હબીબિયા ઇસ્લામિક એકેડમીના ડિરેક્ટર જુહારી સામે પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી થઈ છે. પોલીસ તેમના મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોની તપાસ કરી અન્ય સંભવિત પીડિતાઓની શોધમાં છે.

Source: Gujarat First

More in Crime

Read the live feed on ZapIndies