ગુજરાત ATSએ 438 કરોડના મેફેડ્રોન કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલર સલીમ ડોલાની ધરપકડ કરી છે. તેના પર ભારતમાં ડ્રગ્સ હેરાફેરીના લગભગ એક ડઝન કેસ નોંધાયા છે અને મની લોન્ડરિંગની તપાસ પણ ચાલી રહી છે. ડોલા દાઉદ ઇબ્રાહિમ સાથે સંપર્ક ધરાવતો હોવાનું મનાય છે. ATS હવે તેના આંતરરાષ્ટ્રીય નેટવર્કની તપાસ કરી રહી છે.
ગુજરાત ATSએ આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલર સલીમ ડોલાની ધરપકડ કરી
Source: BBC Gujarati