સાયબર ગઠિયાઓએ SP પ્રેમસુખ ડેલુના નામે ફેસબુક પર નકલી એકાઉન્ટ બનાવ્યું છે, જેમાંથી લોકોને ફ્રેન્ડ રિક્વેસ્ટ અને મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. આ બાબત સામે આવતાં ડેલુએ નાગરિકોને આવી રિક્વેસ્ટ સ્વીકારવા નહીં અને મેસેજનો જવાબ નહીં આપવા અપીલ કરી છે. ફેક પ્રોફાઇલથી દૂર રહેવા અને એકાઉન્ટની ઓળખ ચકાસવા જણાવાયું છે.
SP પ્રેમસુખ ડેલુના નામે નકલી ફેસબુક એકાઉન્ટ, સાવચેત રહેવા અપીલ
Source: Akila News