અમેરિકાએ ભારતીય બિઝનેસમેન અને 9 કંપનીઓ પર પ્રતિબંધ મુક્યો

અમેરિકાએ ભારતીય બિઝનેસમેન અને 9 કંપનીઓ પર પ્રતિબંધ મુક્યો

અમેરિકાના નાણાં મંત્રાલયે ચંડીગઢના બિઝનેસમેન સુનીલ કુમાર શર્મા, તેમની પત્ની જસપ્રીત પ્રીતિ શાહિદ અને ભારતની 9 કંપનીઓ પર પ્રતિબંધ મુક્યો છે. તેમના પર ઈરાનના પ્રતિબંધિત ઓઈલ વેપારને ચાલુ રાખવા માટે બનાવટી સમુદ્રી રજિસ્ટ્રેશન અને ઝંડા પ્રમાણપત્રો બનાવવાનો આરોપ છે. મંત્રાલયે આને મોટું ગુનાહિત નેટવર્ક ગણાવ્યું છે.

Source: Gujarati Jagran

More in Crime

Read the live feed on ZapIndies