કાજલ બારૈયા હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ

કાજલ બારૈયા હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ

ભાવનગરમાં કાજલ બારૈયાની હત્યા કેસમાં કોર્ટે આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી છે. નીલમબાગ પોલીસે એક મહિનામાં ચાર્જશીટ રજૂ કરી હતી અને જજ આર.વી. બુખારીએ 62 દિવસમાં ચુકાદો સંભળાવ્યો. જાહેરમાં થયેલી આ હત્યામાં ઝડપી ન્યાયથી કાયદાનો ડર સ્થપાયો છે.

Source: Gujarat First

More in Crime

Read the live feed on ZapIndies