અમદાવાદમાં કારે એક્ટિવાને ઘસેડી, બેન્ક મેનેજરની ધરપકડ

અમદાવાદમાં કારે એક્ટિવાને ઘસેડી, બેન્ક મેનેજરની ધરપકડ

અમદાવાદના ગુરુકુલ વિસ્તારમાં કારચાલકે એક્ટિવાને અડફેટે લઈને દૂરદર્શન મેટ્રો સ્ટેશન સુધી ઘસેડ્યાની ઘટના સામે આવી છે. કારચાલકની ઓળખ મિહિર શર્મા તરીકે થઈ છે, જે એક્સિસ બેન્કમાં મેનેજર છે. પોલીસ ફરિયાદમાં તેમના પર દારૂના નશામાં વાહન ચલાવવાનો આરોપ છે અને કારમાંથી દારૂની અડધી બોટલ મળી હોવાનું જાણવા મળે છે. સ્થાનિક લોકોએ તેમને પકડીને વસ્ત્રાપુર પોલીસને સોંપ્યા છે.

Source: Gujarat First

More in Crime

Read the live feed on ZapIndies