દિલ્હી-NCRમાં GRAP-3 લાગુ, AQI 382 નોંધાયો

દિલ્હી-NCRમાં GRAP-3 લાગુ, AQI 382 નોંધાયો

દિવાળી પહેલા દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણ વધતાં GRAP-3ના કડક નિયંત્રણો લાગુ કરાયા છે. દિલ્હીમાં AQI 382 નોંધાયો છે, જ્યારે ગુરુગ્રામ 368, ગ્રેટર નોઈડા 316, નોઈડા 303 અને ગાઝિયાબાદ 257 પર છે. બાંધકામ, જૂના વાહનો, સ્ટોન ક્રશર અને ઉદ્યોગો પર પ્રતિબંધ મુકાયો છે. ફટાકડાને કારણે સ્થિતિ વધુ ખરાબ થવાની શક્યતા છે.

Source: Mantavya News

More in Top Stories

Read the live feed on ZapIndies