સોમનાથ મંદિર આસપાસ નોન-વેજ વેચાણ પર પ્રતિબંધના મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટની ડબલ બેન્ચને બે મહિનામાં અપીલ નિકાલ કરવા નિર્દેશ આપ્યો છે. છ રેસ્ટોરન્ટ માલિકોએ ૧૦ ઓગસ્ટના જાહેરનામાને પડકાર્યું હતું. સુપ્રીમ કોર્ટે નવો હુકમ ન કરતાં હાઈકોર્ટનો સ્ટે યથાવત્ રહ્યો છે.
સોમનાથ નોન-વેજ પ્રતિબંધ મામલે સુપ્રીમ કોર્ટનો હાઈકોર્ટને નિર્દેશ
Source: Aajkaal Gujarati