UIDAIએ ડિજિટલ આધાર વેરિફિકેશનને પ્રોત્સાહન આપતાં હોટલ અને હોસ્પિટલોમાં આધારકાર્ડની ફોટોકોપી આપવાની જરૂરિયાત ઘટાડી છે. હવે લોકો આધાર એપ દ્વારા જ ઓળખ ચકાસી શકશે, જેમાં તેમની સંમતિ જરૂરી રહેશે. જાન્યુઆરીથી UIDAIએ 300 સંસ્થાઓને ઓફલાઇન વેરિફિકેશન સિસ્ટમ સાથે જોડી છે. આ પ્રક્રિયામાં આધાર નંબર શેર ન થતાં અંગત માહિતીના દુરુપયોગનું જોખમ ઘટશે.
હોટલ-હોસ્પિટલમાં હવે આધારકાર્ડની ફોટોકોપીની જરૂર નહીં
Source: Aajkaal Gujarati