ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ રાજ્ય સરકારમાં નવનિયુક્ત 113 નાયબ સેક્શન ઓફિસરને નિમણૂક પત્રો એનાયત કર્યા અને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી. તેમણે નવા અધિકારીઓને માતા-પિતાના યોગદાનને ક્યારેય ન ભૂલવાની સલાહ આપી. આ જ દિવસે તેમણે સેક્ટર-21 બજારમાં મનોદિવ્યાંગ બાળકોના દીવડા ખરીદીને પ્રોત્સાહન આપ્યું અને એસટી બસમાં મુસાફરી કરી.
113 DySOને નિમણૂક પત્રો એનાયત, DyCM સંઘવીની શુભેચ્છા
Source: Gujarat First