ગિરનાર પરિક્રમામાં પાણીની વ્યવસ્થા પડકારરૂપ

ગિરનાર પરિક્રમામાં પાણીની વ્યવસ્થા પડકારરૂપ

ગિરનારની લીલી પરિક્રમા પહેલાં 36 કિલોમીટરના રૂટનું અધિકારીઓ અને સંતો-મહંતોએ પગપાળા નિરીક્ષણ કર્યું હતું. જંગલ વિસ્તારમાં વરસાદના અભાવે નદી-નાળાં સૂકાં હોવાથી લાખો ભાવિકો માટે પીવાના પાણીની વ્યવસ્થા તંત્ર માટે મોટો પડકાર છે. તંત્ર નવા બોર અને પાણીના પોઇન્ટ ઊભા કરી રહ્યું છે, ત્યારે કલેકટરે સિનિયર સિટીઝન અને બાળકોને પરિક્રમા ટાળવા તાકીદ કરી છે.

Source: Aajkaal Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies