પંજાબમાં કર્મભૂમિ એક્સપ્રેસના ચાર કોચમાં આગ, મુસાફરો કૂદ્યા

પંજાબમાં કર્મભૂમિ એક્સપ્રેસના ચાર કોચમાં આગ, મુસાફરો કૂદ્યા

પંજાબના રાજપુરા નજીક સરાઈ બંજારા પાસે કર્મભૂમિ એક્સપ્રેસમાં ભીષણ આગ લાગી, જેમાં ચાર કોચ બળીને ખાખ થઈ ગયા. ચાલુ ટ્રેનમાં આગ ફાટી નીકળતાં મુસાફરોમાં અફરાતફરી મચી અને કેટલાકે જીવ બચાવવા ટ્રેનમાંથી કૂદકો માર્યો. કેટલાક મુસાફરો ઈજાગ્રસ્ત થયાના પ્રાથમિક અહેવાલ છે, પરંતુ અત્યાર સુધી જાનહાનિના સમાચાર નથી. આગનું કારણ સ્પષ્ટ નથી, રેલવે તપાસ કરી રહ્યું છે.

Source: Gujarat First

More in Top Stories

Read the live feed on ZapIndies