ઝારખંડની આદિવાસી નેતા નિશા ભગતે આત્મહત્યા પહેલાં ફેસબુક લાઈવમાં સિસ્ટમ અને ભૂ-માફિયાને મોતનો જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે હેમંત સોરેન સરકાર, વહીવટીતંત્ર, પોલીસ અને જમીન સાથે જોડાયેલા કેટલાક લોકો સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. આદિવાસી સમાજના અધિકારો માટે સંઘર્ષ કરનાર નિશાને કોઈનો સાથ ન મળ્યાની વ્યથા તેમણે વ્યક્ત કરી હતી.
ઝારખંડમાં આદિવાસી નેતા નિશા ભગતનું આત્મહત્યા પછી ફેસબુક લાઈવ ચર્ચામાં
Source: Gujarat First