પીટરબરોના ડેવિડ સ્ટીવન્સને જન્મ સમયે ત્યજી દેવાયા હતા. 65 વર્ષ બાદ ડીએનએ ટેક્નોલોજીની મદદથી તેમણે પોતાની જન્મદાતા માતા પેટ્રા અને નવા સગાંઓને શોધી કાઢ્યા. માતાનું 2010માં અવસાન થયું હતું, પરંતુ તેમણે માસી અને કઝિન્સ સાથે જોડાણ કર્યું છે.
65 વર્ષ બાદ પરિવારને શોધનાર ડેવિડની કહાણી
Source: BBC Gujarati