11 ઓગસ્ટે સૂર્ય, ગુરુ, બુધ અને ચંદ્ર કર્ક રાશિમાં એકસાથે આવતાં દુર્લભ ચતુર્ગ્રહી યોગ બન્યો છે. આ યોગ મેષ, કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતકો માટે શુભ માનવામાં આવે છે, જેનાથી નાણાકીય લાભ, કારકિર્દીમાં પ્રગતિ અને નવી તકો મળવાની શક્યતા છે.
કર્ક રાશિમાં દુર્લભ ચતુર્ગ્રહી યોગ, 4 રાશિઓને લાભ
Source: Zee 24 Kalak