અમદાવાદના વસ્ત્રાપુરમાં પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પોલીસકર્મી અશોક ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. તેની કારમાંથી 1.05 લાખ રૂપિયાની વિદેશી દારૂની 313 બોટલો મળી આવી હતી. ચિરાગ ચૌધરીની પૂછપરછમાં આ ખુલાસો થયો હતો.
પોલીસ કર્મી જ બુટલેગર, વસ્ત્રાપુરમાં ધરપકડ
Source: Zee 24 Kalak