મહારાષ્ટ્રના બારામતીમાં 23 વર્ષીય યુવતીના શંકાસ્પદ મોત મામલે તેના ભાવી પતિ અથર્વ રાજેન્દ્રા મેહાન સામે ફરિયાદ નોંધાઈ છે. યુવતીની માતાના જણાવ્યા અનુસાર, અથર્વ તેને ગોળી ખવડાવીને શારીરિક સંબંધ બાંધવા માંગતો હતો. મોત પહેલા યુવતીએ ફોન પર આ વાત માતાને જણાવી હતી. પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી છે.
બારામતીમાં યુવતીના મોત મામલે ભાવી પતિ સામે ફરિયાદ
Source: News18 Gujarati