ગુજરાતમાં ચોમાસું સક્રિય છે, 94 તાલુકામાં વરસાદ નોંધાયો, શહેરામાં સૌથી વધુ 5.35 ઇંચ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે ગાંધીનગરથી શક્તિદૂત ૨.૦ યોજનાનો રાજ્યવ્યાપી શુભારંભ કરશે.
શક્તિદૂત ૨.૦ યોજનાનો આવતીકાલે ગાંધીનગરથી શુભારંભ
Source: VTV Gujarati