દિલ્હીમાં હાઈ એલર્ટ: ૧૯ આતંકવાદીઓના પોસ્ટર જાહેર

દિલ્હીમાં હાઈ એલર્ટ: ૧૯ આતંકવાદીઓના પોસ્ટર જાહેર

સ્વતંત્રતા દિવસ પહેલાં દિલ્હી પોલીસે હાઈ એલર્ટ જાહેર કરીને ૧૯ વોન્ટેડ આતંકવાદીઓના પોસ્ટર લગાવ્યા છે. આ પોસ્ટરોમાં ઈન્ડિયન મુજાહિદ્દીન, અલ-કાયદા અને ખાલિસ્તાની સંગઠનો સાથે સંકળાયેલા આરોપીઓના ફોટા છે. પોલીસે નાગરિકોને કોઈ પણ માહિતી મળે તો તરત જ જાણ કરવા અપીલ કરી છે.

Source: Webdunia Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies