ચોટીલામાં ગેરકાયદે કતલખાના સામે સર્વસમાજનું આંદોલન

ચોટીલામાં ગેરકાયદે કતલખાના સામે સર્વસમાજનું આંદોલન

ચોટીલામાં ગેરકાયદે કતલખાના અને પશુઓની હેરાફેરી સામે સનાતન હિન્દુ સમાજ, ગૌરક્ષકો અને સ્થાનિક સંગઠનોએ વિરોધ કર્યો છે. તેમણે વહીવટી તંત્રને ગુપ્ત યાદી સોંપીને તાત્કાલિક દરોડા અને કડક કાર્યવાહીની માંગ કરી છે. નહીં તો વ્યાપક આંદોલન કરવાની ચેતવણી આપી છે.

Source: Gujarat First

More in Top Stories

Read the live feed on ZapIndies