અમરેલીના લાઠી મેઇન બજારમાં SOG અને ફૂડ વિભાગે દરોડો પાડી ચામુંડા કોલ્ડ્રીંક્સ ડેરી ફાર્મમાંથી 19 કિલો શંકાસ્પદ એનાલોગ પનીર જપ્ત કર્યું. નમૂના લેબમાં મોકલાયા છે, અને સંચાલકો મુકેશ તથા કેશુ મકવાણા સામે કાર્યવાહી શરૂ કરાઈ છે.
લાઠીમાં SOGનો દરોડો: 19 કિલો નકલી પનીર જપ્ત
Source: Gujarat First