દિલ્હીમાં 4 નવા ટૂરિઝમ સર્કિટનો પ્રારંભ

દિલ્હીમાં 4 નવા ટૂરિઝમ સર્કિટનો પ્રારંભ

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ અક્ષરધામ ખાતે 4 નવા ટૂરિઝમ સર્કિટનો પ્રારંભ કર્યો. આ સર્કિટમાં મંદિરો, ધાર્મિક સ્થળો અને ઐતિહાસિક સ્થળોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં સદ્ગુરુ જગ્ગી વાસુદેવ પણ ઉપસ્થિત રહ્યા. સરકારનો હેતુ પ્રવાસનને પ્રોત્સાહન આપીને સ્થાનિક રોજગાર વધારવાનો છે.

Source: Gujarat First

More in Top Stories

Read the live feed on ZapIndies