સીરિયાની અદાલતે પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદ, તેમના ભાઈ માહેર અને પિતરાઈ આતિફ નજીબને 14 વર્ષના ગૃહયુદ્ધ દરમિયાન માનવતા વિરુદ્ધના ગુનાઓ અને યુદ્ધ અપરાધો માટે મોતની સજા ફટકારી છે. આ સંઘર્ષમાં લગભગ 5 લાખ લોકોના મોત થયા હતા. અસદ હાલ રશિયામાં નિર્વાસિત છે.
બશર અલ-અસદને માનવતા વિરુદ્ધ ગુનામાં મોતની સજા
Source: Gujarat First