જોધપુર દુષ્કર્મ કેસના આરોપી ધર્મસિંહે પંચનામા દરમિયાન પોલીસ પર હુમલો કરી રિવોલ્વર છીનવવાનો પ્રયાસ કર્યો, પણ પોલીસે સ્વબચાવમાં ગોળી ચલાવતાં તેના પગમાં ગોળી વાગી. સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જતાં તેણે હાથ-કાન જોડી માફી માંગી. એક પોલીસકર્મી પણ ઘાયલ થયો છે.
જોધપુર રેપિસ્ટે પોલીસ પર હુમલો કરતાં ગોળી લાગી, માફી માંગી
Source: Zee 24 Kalak